Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલ્ટો

On: December 2, 2021 2:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,બુાધવાર

વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સંભાવના વચ્ચે કચ્છમાં વહેલી સવારાથી હવામાનમાં પલ્ટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું છે. વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ અને પવન ફુંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કારતકમાં કમોસમી વરસાદની ભીતિાથી ખેડૂતોની ચિંતા વાધી જવા પામી છે.

ગત વર્ષે જિલ્લામાં વરસાદ સોળ આની થયો છે. ખેડૂતો માટે નીલો દુષ્કાળ સાબિત થયો હતો. બાર દિવસ પહેલાં માવઠું થયું હતું. ફરી હવામાન ખાતા દ્વાર માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો મુંઝવણમાં મુકાઈ ગયા છે. રાયડાના પાકમાં ફુલ આવી રહ્યા છે. જો માવઠુ થશે તો નુકશાન ભોગવવાનો વારો આવશે એવું ખેડૂતોએ જણાવ્યુ હતું કે, પાક તેમજ ચારો વાડી કે ખેતરમાં પડયો છે તેમજ ગોવરના પાકને કાઢવાનો બાકી છે.

જિલ્લામાં સવારાથી જ વાતાવરણમાં પલ્ટો આવતા આખો દિવસ ધાબડીયા માહોલના પગલે ઠંડી વાધી છે. આકાશમાં વાદળો ઘેરાયેા હતા. સૂર્ય નારાયણે દર્શન દીધા ન હતા. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૭.ર ડિગ્રી, કંડલા (એ)માં ૧૯.૮ ડિગ્રી, ભુજમાં ર૦.૪ ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાન ભુજના રપ.૬ ડિગ્રી નોંધાયું હતું જે ગઈકાલની તુલનાએ છ ડિગ્રી જેટલું નીચે ઉતરી જતા ઠંડીની તીવ્રતા વાધી હતી. લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણી કરતા નજરે પડયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!