Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં રાયડાના વાવેતરમાં અવ્વલ નંબરે

On: January 2, 2022 12:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ધાનેરા,
તા.01

ધાનેરા તાલુકો વર્ષોથી રાયડાના વાવેતરમા નંબર વન છે. શિયાળા
તુ દરમિયાન ધાનેરા તાલુકામા સૌથી વધારે રાયડાનું વાવેતર થાય છે.સમગ્ર ગુજરાત
રાજ્યમા રાયડાના વાવેતર અને ઉત્પાદનમા ધાનેરા તાલુકો આગળ છે. જો કે છેલ્લા દસ
વર્ષથી સિંચાઇના પાણી ઓછા થતા હોવા છતાં પણ છેલ્લા ત્રણ વર્ષથી ધાનેરા તાલુકામા
રાયડાનું વાવેતર જળવાઈ રહ્યું છે.

ખેતી વાડી વિભાગમાંથી મળેલા રાયડાના વાવેતરના આકડાંની વાત
કરવામાં આવે તો વર્ષ ૨૦૧૯ મા  ૩૦ હજાર ૭૬૪
હેકટર રાયડાનું વાવેતર થયું હતું તો વર્ષ ૨૦૨૦ મા ૩૦ હજાર ૨૧૬ હેકટર જયારે ચાલુ
વર્ષે દરમિયાન ધાનેરા તાલુકામા રાયડાનું ૩૦ હજાર ૭૪૭ હેકટરમાં વાવેતર થયું છે.
ધાનેરા તાલુકામા મુખ્ય શિયાળા તુ દરમિયાન રાયડો.એરંડા તેમજ તમાકુનું વાવેતર થતું
હતું.જો કે હવે ખેડૂતો ખેતીની સાથે પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાઇ જતા રાયડા પછી
લીલા ઘાસ ચારનું  વાવેતર આવે છે. જયારે
ચાલુ વર્ષ દરમિયાન રાયડાનો ભાવ પણ સારો હોવાના કારણે ખેડૂતોએ અન્ય ખેતી કરતા
રાયડાનું વાવેતર કરવું પસંદ કર્યું છે.

રાયડામાં પાણીની જરૃરીયાત ઓછી હોવાથી વાવેતર વધુ

ધાનેરા તાલુકામા સિંચાઇ ના પાણી ની સમસ્યા હોવાના કારણે જે
વાવેતર મા પિયત ઓછું કરવું પડ્તું હોય તેવી ખેતી ખેડૂતો વધુ કરે છે.રાયડા ના
વાવેતર દરમિયાન પિયત ચાર વાર થતું હોવાના કારણે રાયડો નું વધુ વાવેતર થાય છે.સાથે
પાણી ક્ષાર વાળુ હોવા છતાં પણ રાયડાનું ઉત્પાદન સારૃં મળતું હોય છે.થાવર ગામના
ખેડૂત દેવજી ભાઈએ પહેલી વાર ઓર્ગેનિક રીતે રાયડાનું વાવેતર કર્યું છે.બે અલગ અલગ
ટુકડામા વાવેતર કરી રાસાયણિક ખાતર સાથે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કર્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!