Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

આગામી વર્ષના ઈજનેરી પ્રવેશ માટે JEE મેઈન બે જ વાર લેવાશે

On: March 2, 2022 1:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,

ઈજનેરી
પ્રવેશ માટેની જેઈઈ મેઈન પરીક્ષા હવે આ વર્ષે બે જ સેશનમાં લેવાશે એટલે કે
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષમાં ઈજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટે બે જ સેશનની
પરીક્ષા થશે.

નેશનલ
ટેસ્ટિંગ એજન્સી દ્વારા અંતે જેઈઈ મેઈનની ૨૦૨૨ના વર્ષની પરીક્ષાઓની તારીખો જાહેર
કરી દેવાઈ છે.છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ-વાલીઓ પરીક્ષાની તારીખોની રાહ જોઈ
રહ્યા હતા.ગત વર્ષે ડિસેમ્બરમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરી દેવાયુ હતુ અને
ફેબુ્રઆરીમાં પ્રથમ સેશનની પરીક્ષા લેવાઈ પણ ગઈ હતી.પરંતુ આ વર્ષે ફેબુ્રઆરી સુધી
પરીક્ષાની તારીખો પણ જાહેર કરાઈ ન હતી.આજે પહેલી માર્ચે અંતે પરીક્ષાની તારીખો
જાહેર કરી દેવાઈ છે અને જે મુજબ એપ્રિલમાં ૧૬થી૨૧ એપ્રિલ દરમિયાન પ્રથમ સેશનની
પરીક્ષા લેવાશે જ્યારે મેમાં ૨૪થી ૨૯ મે દરમિયાન બીજા સેશનની પરીક્ષા લેવાશે.બંને
સેશનમાં છ-છ દિવસ પરીક્ષા હશે.

મહત્વનું છે કે આ વર્ષે માત્ર બે જ સેશનની
પરીક્ષા થશે.ગત વર્ષથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વર્ષમાં ચાર સેશનની પરીક્ષા
કરાઈ છે.જો કે આ ચાર વાર પરીક્ષા એક જ વાર લઈ શકાઈ છે.આ વર્ષે હવે એપ્રિલ અને મે
એમ બે જ સેશનની પરીક્ષા થશે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ઈજનેરી પ્રવેશ માટે જેઈઈ મેઈન માત્ર બે સેશનમાં
થશે.એનટીએ દ્વારા પેપર-૧ અને પેપર-૨ની પરીક્ષા અને માર્કિંગ પેટર્ન પણ જાહેર કરાઈ
છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!