Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઘઉંના પૂરતા ભાવ ન મળતા વાવેતર ઘટયું : રાયડાનું વધ્યું

On: January 25, 2022 6:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

આણંદસર(યક્ષ)તા.૨૪

હાલ ખેડુતોને દરેક પાકના ભાવ જોઈએ એવા મળતા નાથી. બીજીતરફ ખેતીવાડીના ખર્ચમાં દિવસે ને દિવસે વાધારો થતો  જતો હોવાથી કિસાનોને ખોટ સહન કરવાનો વારો આવે છે. જેાથી આ વર્ષે  ઘઉંના વાવેતર પર પણ અસર પડી છે. ભાવમાં વાધવાની બદલે ઘટતા નખત્રાણા પંથકમાં કિસાનો રોકડીયા પાક તાથા બાગાયતી ખેતી તરફ વળી ગયા છે. 

  ભુજ તાલુકાના આણંદસર(મંજલ)ના ખેડુત પ્રકાશભાઈ ચૌહાણ જણાવે છે કે,  શિયાળુ પાકમાં  ઘઉંનું  પણ  એવું જ  છે.હાલ ઘઉંના ભાવ ૨૪ રૃપિયાથી લઈને ૩૦ રૃપિયા જેટલો ભાવ બોલાઈ રહ્યો છે.જયારે ઘઉંનો પાક તૈયાર થઇને ખરામાં આવે છે ત્યારે ખેડુતોને માંડ ૧૫ રૃપિયાથી લઈને ૨૦ રૃપિયામાં મળતો હોય છે. આમ ભાવ નીચા જવાથી ખેડુતોને પોસાતું ના હોવાથી અમુક  જ ખેડુતો ઘઉંનું વાવેતર કરે છે.આમ ગત વર્ષે ઘઉંના એક કિલોનો ભાવ ૨૦ રૃપિયા હતો.આ વર્ષ ઘઉંનું વાવેતર ઓછું હોવાના કારણે ૨૫ રૃપિયા થવાની ખેડુતોની ધારણા છે.ભાવ સારા મળે તોજ ખેડુતોને ઘઉંનું વાવેતર કરવું પોષાય  એમ છે.આ વર્ષે ઘઉંના વાવેતર કરતા રાયડાનું વાવેતર વાધારે છે.  ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઘઉંનું વાવેતર નવેમ્બર માસમાં કરવામાં આવે છે.આ પાક ચાર મહીનાનો હોય છે જેની વાઢણી માર્ચમાં એટલે કે હોળી પછી કરવામાં આવે છે.  એકરે ૩૦ થી ૩૫ મણનો ઉતારો આવે છે.વાતાવરણ અને પાણી સારૃ અને માફક આવી જાય તો ૪૦ થી ૪૫ મણનો પણ ઉતારો આવી શકે છે.મજુરી ખર્ચમાં ખુબજ વાધારો થતો જાય છે. હપ્લર દ્વારા કાઢવા માટે ૧૫થી૨૦ માણસોની જરૃર પડે છે અને ખર્ચ પણ એકરે ૨૦૦૦ જેટલો પહોંચી જતો હોય છે.જયારે હાર્ડવેસ્ટર દ્વારા એક એકરે  ૧૦૦૦થી૧૨૦૦ જેટલો ખર્ચ લાગે છે. આમ,આ પાકને પશુઓની હેરાનગતિ બહુજ હોય છે ઉભા પાકને ખાઈને નુકશાન પહોંચાડે છે.જેાથી કરીને ખેડુતોને રાત-દિવસ ચોકી કરવી પડે છે. ખર્ચ સામે ભાવ મળતા ન હોવાથી રોકડીયા પાકનું મહત્વ વાધી ગયું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!