Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઉત્તર ગુજરાતના શિવાલયોમાં શિવભક્તોનુ ઘોડાપુર ઉમટયુ, ચારેય પ્રહોરની પૂજા યોજાઇ

On: March 2, 2022 5:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.૧

 ઉત્તર ગુજરાતના
શિવાલયોન મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્ત ે રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા
હતા. શિવમંદિરોમાં શિવભક્તોનુ ઘોડાપુર ઉમટયુ હતુ. મદિર પરિસરમાં ઘંટારાવ સાથે ઓમ
નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદથી  ગુજી
ઉઠયા હતા.મંદિરના પૂજારા અને બ્રાહ્મણો દ્વારા વહેલી પરોઢે પ્રાતઃ આરતી તથા સંધ્યા
ટાણે સાયંઆરતી તેમજ ચારેય પ્રહોરની બ્રાહ્માણો દ્વારા વિવિધ મંત્રોચ્ચાર સાથે પૂજા
અર્ચના કરવામાં  આવી હતી.

શિવરાત્રીના પર્વની વિવિધ શિવાલયોમાં ધામધુમથી ઉજવણી
કરવામાં  આવી હતી. મહેસાણા શહેરના તલેટી
રોડ પરના સોમનાથ મહાદેવ
,
પરામાં ભીમનાથ ,નાગલપુર
નિલકંઠ તથા જેલ રોડ પર પંચનાથ તેમજ કડી શહેરના યતેશ્વર મહાદેવ
, વડનગરના
હાટકેશ્વર મહાદેવ
,પાલનપુરના
બાલારામ
,અમીરગઢ
ના વિરેશ્વર
,કેદારેશ્વર
,પાટણાના સિધ્ધનાથ
મહાદેવ   સિધ્ધપુરમાં સ્વંયભૂ પંાંચ
મહાદેવ  સહિત અન્ય શિવાલયોમાં  વહેલી સવારથી જ શિવભકતો નુ ઘોડાપુર ઉમટયુ હતુ.
વહેલી સવારથી જ શિવાલયોમાંં  શિવલિંગને દૂધ
,તલ,ચોખા,જળાભિષેક,પંચામૃત , તેમજ વિવિધ
પ્રકારના ફૂલો ધતૂરો
,ગુલાબ, ચમેલી અને કમળ ના
પુષ્પો અર્પણ કરી  વિવિધ મંત્રાચ્ચાર સાથે
પૂજા  કરવામાં આવી હતી.  શિવાલયોમાં ઋદ્ર
,લઘુ યજ્ઞા યોજાશે
શીવબાવની
,શિવશ્ત્રોત,શિવપુરાણ વગેરેનુ
મોડી રાત્રી  સુધી  શિવભક્તા ધ્વારા ે પઠન કરવામાં આવ્યુ હતુ.
કેટલાક લોકા એકટાણુ તો કેટલાક નકોરડો ઉપવાસ રાખી શક્કરિયાનો ભોગ ચડાવી પ્રસાદતેમજ    શિવજીને 
અતિપ્રિય ભાંગનો પ્રસાદઆરોગી શીવ ભક્તો 
ધન્ય બન્યા હતા.  દિવસ દરમીયાન
શિવાલયોમાં શિવભક્તો મોટી સેખ્યામાં ઉમટી 
ઓમ નમઃશિવાય
,બમબમ
ભોલેના નાદ પોકારી શિવરાત્રી ની ઉજવણી સંપન્ન કરી હતી. મહેસાણા અમદાવાદ હાઇવે   પર પાલાવાસાણા નજી ક આવેલ જલારામ ધામમાં
પ્રતિષ્ઠીત રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાગણમાં ે લઘુ રૃદ્ર   યજ્ઞા
,સમૂહ
આરતી
,ફરાળી,ભોજનપ્રસાધ,તથા રાત્રીના
ચારેય પ્રહોેર ની પૂંજા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ની ધામધૂમથી ઉજવણી
કરવામાં  આવી હતી. જેનો ભાવિક ભક્તોએ
દર્શનકરીધન્યતા અનુભવી હતી.કડી યવતેશ્વર મહાદેવનો વરઘોડો   સ્વામિનારાયણ મંદિર રોડ
,લુહાર કુઈ,શાક માર્કેટ,કોઠારીવાસ કરણપુર, લક્ષ્મીનારાયણ
કોમ્પ્લેક્સ શિશુમંદિર
, ધરતી
સીટી રોડ સહિત વિવિધ માર્ગો ઉપર  શિવના નાદ
ગુંજી ઉઠયા હતા 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!