Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરઃ દરેડમાંથી 10 દિવસ પહેલાં લાપતા બનેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

On: December 1, 2021 2:50 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 1 નવેમ્બર 2021 બુધવાર

જામનગર નજીક દરેડ માં રહેતો અને એક મીઠાઈ બનાવવાના કારખાનામાં મજૂરી કામ કરતો એક પરપ્રાંતીય શ્રમિક યુવાન 10 દિવસ પહેલા લાપતા બની ગયા પછી તેનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

જામનગર નજીક દરેડમાં હરી પાર્ક સોસાયટીમાં રહેતો અને એક મીઠાઈ બનાવવાની ફેક્ટરી માં મજૂરી કામ કરતો ગુડ્ડુ પ્રતાપ સિંઘ કુશવાહા નામનો 29 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન ગત 20મી તારીખે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગયો હતો. જેની દસ દિવસ સુધી ભારે શોધખોળ કર્યા પછી ગઈકાલે તેનો મૃતદેહ દરેડ વિસ્તારમાં એક ઝાડ માં ગળાફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના સંબંધી લખન કીસન ભાઈ એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતદેહને ઝાડમાંથી નીચે ઉતારી જી. જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!