વડાલી શહેરમાં વર્ષીદાનનો વરઘોડામાં લોકો ઉમટયા

0
363

[ad_1]

વડાલી,તા.28

વડાલીમાં વર્ષીદાનનો વરઘોડો યોજાયો હતો.વડાલી નગરના મૂળ વતની
ઘણા વર્ષોથી હિંમતનગર ખાતે ધંધાથ સ્થાયી થયેલા 
સંઘવી ગીરીશભાઈ અમૃતલાલ ભંડારી પરિવારે છરીપાલિત સંઘ
, ૯૯ યાત્રા , ૧૨ ગાઉં યાત્રા જેવા
ધામક અનુાન કરાવ્યા છે.

આગામી ૨૯ નવેમ્બર ના રોજ ભવ્ય અને વિશ્વ  સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરનાર હોવાથી  આજે વડાલી નગર ખાતે તેમનો ભવ્ય વર્ષીદાન નો વરઘોડો
સોસાયટી નગર ના જૈન દેરાસર થી નીકળી વડાલી ના મુખ્ય માર્ગો થી પસાર થઈ અમીજરા જૈન દેરાસર
ખાતે ગયો હતો વડાલી પંચ મહાજન તરફથી બંને દિક્ષાર્થીઓનું ઓઢાડી સન્માન કરવામાં આવ્યું
હતું.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here