પાર્ટી વિરુદ્ધ જનારા 14 ને વલસાડ ભાજપ માંથી કરાયા સસ્પેન્ડ

0
269

વલસાડ જિલ્લા ભાજપ પાર્ટી દ્વારા ટિકિટ ના આપતા નારાજ થઈ પક્ષ વિરુદ્ધ જઇ ચૂંટણી માં પ્રચાર અને ઉમેદવારી કરનાર સામે ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા એ તમામ ને લેખિત નોટિસ મોકલી છે 

જિલ્લા માં કોને કોને ભાજપે સભ્ય પદ ઉપર થી રદ કર્યા 
1 વિષ્ણુ લાહનું ભાઈ ગાયકવાડ ધરમપુર 2.નારસુભાઈ કોહલું ભાઈ કુરકુરટીયા ધરમપુર 3 ધીરુભાઈ ઈકલ ભાઈ ગાંવીત ધરમપુર 4 બચુ ઉર્ફે બળવંત બાલુ ભાઈ પટેલ પારડી 5 સુરેશ ભાઈ લલ્લુભાઇ પરમાર પારડી 6.લક્ષ્મણ ભાઈ બાપુ ભાઈ જનથીયા કપરાડા 7 ભીમજી ભાઈ રૂપા ભાઈ મોર કપરાડા 8 પુષ્પ બેન મારોલીકર ઉમરગામ તાલુકા 9 રાજેશ ભાઈ માંહ્યવંશી ઉમરગામ તાલુકા 10 આશિષ ભાઈ તનના ઉરમગામ શહેર 11 નિતેશ ભાઈ માસોલિયા ઉરમગામ શહેર 12 હર્ષદ ભાઈ રાઠોડ ઉમરગામ શહેર 13 કવિતા બેન પટેલ ઉરમગામ શહેર 14 જીતેન્દ્ર કાંતિ લાલ રાઠોડ પારડી 

ભાજપે 14 સભ્ય ને સભ્ય પદ ઉપર થી સસ્પેન્ડ કર્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here