પવન અગ્રવાલ ડીઆઈએનાં નવા સુકાની, શરદ પુરોહિત બન્યા વાઇસ પ્રેસિડેન્ટ

0
146

બીકૉમ એલએલબી પવન અગ્રવાલે બનાવી પોતાની નવી કમેટી 

 પવન અગ્રવાલ દમણ ઇંડસ્ટ્રીજ એશોસિએશનનાં નવા પ્રેસિડેંટ બન્યા છે.આજે ડીઆઈએનાં એજીએમમાં પવન અગ્રવાલે પ્રેસિડેંટનાં પદભાર સંભાળ્યો. પવન અગ્રવાલને સર્વસમ્મતિથી નવા પ્રેસિડેંટ બનાવામાં આયુ છે. એજીએમમાં નિવર્તમાન પ્રેસિડેંટ રમેશ કુંદનાનીએ ( પૉલિકેબ વાયર પ્રા. લિ.) પવન અગ્રવાલને ( પૉયનિયર હર્બલસ ) ચાર્જ સૌંપ્યો. પવન અગ્રવાલે પ્રશાસનના સહયોગથી ઉદ્યોગ હિતોને બળ પ્રદાન કરવાની વાત કરી. પવન અગ્રવાલની પ્રેસિડેંટશિપમાં શરદ પુરોહિતને વાઇસ પ્રેસિડેન્ટ, સની પારેખ, સેક્રેટરી, રાજકુમાર લોઢ઼ા, જ્વાઇંટ સેક્રેટરી, આર. કે.શુક્લા ટ્રેઝરર, મુકેશ શેઠ, એડવાઇજર અને કમેટી મેમ્બરોમાં-કાનજીભાઈ ટંડેલ, ગૌરવ ચૌધરી, વિનીત ભાર્ગવ, જીતેન્દ્ર બોથરા વગૈરહનાં સમાવેશ છે. આ કમેટીનું ટર્મ ૨ વર્ષનાં રહેશે. ડીઆઈએનાં નવા વરાયેલા પ્રેસિડેંટ પવન અગ્રવાલ વારાણસીનાં છે. પવન અગ્રવાલે બીએચયુથી બીકૉમ અને લૉ ગ્રેજ્યુએટ ( એલએલબી) છે.પવન અગ્રવાલે પોતાના વીડિયો સંદેશોથી નોટબંધીમાં અને જીએસટીનાં ભ્રાંતિયો દૂર કરવાની, લૉકડાઉનમાં કામગારોનાં પલાયન રોકવાજેવો સારા કાર્યો કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here