સલવાવની સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે સ્કીલ ડેવલોપમેન્ટ ઇક્વિપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

0
181

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ૧૮ ઑક્ટોબરનાં રોજ શક્તિ ફાર્મા પ્રાયવેટ લિમિટેડ, અમદાવાદ સંલગ્ન હેઠળ ફાર્માસ્યુટિકસ ડીપાર્ટમેન્ટના હેડ એસોસીયેટ  પ્રોફેસર ડૉ. અનુરાધા પ્રજાપતિના નેતૃત્વમાં એમ. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે સ્કીલ ડેવલોપમેન્ટ ઇક્વિપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો હતો. આ ટ્રેનિંગના ભાગરૂપે વિદ્યાર્થીઓને ઇક્વિપમેન્ટસ હેન્ડલીંગ ટ્રેનિંગ જેવાકે કોટીંગ પેન, પેરીસ્ટાલટીક પંપ, હોટ એર બ્લોવર, મીની, વી બ્લેન્ડર, પેલેટાઈઝર, હોમોજીનાઈઝર જેવા વિવિધ ઇક્વિપમેન્ટસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ઇક્વિપમેન્ટ હેન્ડલીંગ કરી શકે એ માટે ખાસ કરીને વિવિધ ટ્રબલ સુટીન્ગ એક્ટીવીટી જેવીકે  ઇક્વિપમેન્ટ કેલીબ્રેસન, આઈડેન્ટીફાઈ પર્ફૉર્મન્સ  પ્રોબ્લેમ, કોઝ ઓફ ધ પ્રોબ્લેમ, એપ્રોપ્રીયેટ ફોલોઅપ પ્રોસીજર ટુ મીનીમાઇઝ પ્રોબ્લેમ વિશે ટ્રેન કર્યા હતા. આ ટાઇપ ની વેરાયટી ઓફ એક્સ્પરીયન્સીયલ લર્નિગ ટ્રેનીગ થી વિદ્યાર્થીઓ એમની ઇન્ડસ્ટ્રીસ ટ્રેનિંગ માં સરળતાથી ટાસ્ક પ્રરફોર્મ કરી શકે છે. આ બદલ કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ શક્તિ ફાર્મા પ્રાયવેટ લિમિટેડ, અમદાવાદ ના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી. ચેતનસિંગ ડી. સરવૈયાના સહકાર બદલ તથા શ્રી. રમેશ ભરવાડના ટ્રેનીગ ગાઇડન્સ માટે આભાર cવ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના આધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર અને એમ. ફાર્મના  હેડ ડો. શૈલેશ લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here