વાપી એસ ટી ડેપો દ્વારા દિવાળી વેકેશનમાં મુસાફરો ને સારી શુવિધા મળી રહે તેનું ધ્યાન રાખી ને વિભાગીય નિયામકશ્રી ડી.વી ચૌધરી સાહેબ દ્વારા ઓનલાઈન ટીકીટ નું કાઉન્ટર સવારે 6.00 વાગ્યા થી રાત્રે 9.00 વાગ્યા સુધી ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવેલ છે તા.7.10.2021 થી વાપી ડેપો માં ઓનલાઈન રિઝર્વેશન ટીકીટ તમને રાત્રી ના 9.00 વાગ્યા શુધી ઉપલબ્ધ થઈ શકશે જેનો મુસાફર જનતા દ્વારા લાભ લેવા વિન્નતી છે