અનાવિલ યુવા સંઘઠન દ્વારા યુવાનો માં ખેલદિલી વધે અને સમાજ ના યુવાનો એક બીજા ને ઓળખે તેમજ તેમના માં રેહેલી વિવિધ ખેલ પ્રત્યે ની પ્રતિભા બહાર લાવી શકાય તેવા હેતુ સર અનાવિલ યુવા સંઘઠન દ્વારા ૧૫ ઓગષ્ટ ના રોજ ઉદવાડા અનાવિલ સમાજ ના હોલ માં બ્લડ ડોનેશન કેમ્પ કેરમ અને ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે વધુ જાણકારી માટે અનાવિલ સમાજ ના અગ્રણીઓ એ અને યુવાનો એ વધુ માહિતી માટે તસ્વીર માં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવો