ધરમપુરના વર્તમાન ધારાસભ્યના ગામ કાકડ કૂવામાં આમ આદમી પર્ટીમાં 250 લોકો જોડાયા

0
3205

ચૂંટણીના પડઘમ હવે નજીક છે ત્યારે દરેક રાજકીય પાર્ટી મતદારોને પોતાની તરફ અકર્ષવા માટે સામ દામ દંડ ભેદ સંપૂર્ણ રીતે પ્રચાર કાર્યોમાં જોતરાઈ ગઈ છે ત્યારે ધરમપુર માં પણ આમ આદમી પાર્ટીનો ધીમી ગતિએ પગ પેસરો જોવા મળી રહ્યો છે ત્યારે કાકડકુવા ગામે તાજેતરમાં આમ આદમી પાર્ટીની એક મિટિંગ મળી હતી જેમાં 250 લોકો એ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા 

ધારાસભ્ય આરવિદ પટેલ જે મૂળ ગામના છે એજ ગામમાં 250 લોકો  આમ આદમી પાર્ટી એ દૂધ મંડળીના હોલ માં આયોજિત એક કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જીતુભાઇ દેસાઈ ,જિલ્લા ચૂંટણી પ્રભારી ડો.રાજીવ પાંડે અને ગુજરાત પ્રદેશ બિરસા મુંડા મોરચા ઉપાધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ ની અધ્યક્ષતા માં સ્થાનિક યુવકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ આગામી ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને મદદરૂપ થવા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો ત્યારે કાકડ કૂવામાં 250 લોકો આમ આદમી માં જોડતા  ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ધરમપુરનું રાજકારણ ગરમાયુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here