મુંદરામાં ચોમાસામાં તૂટેલા રસ્તાઓના રિપેરીંગ માટે ૪૫ લાખ મંજૂર કરાયા

0
417

[ad_1]

ભુજ,ગુરૃવાર

આજે મુન્દ્રા બારોઇ નગરપાલિકા ની સામાન્ય સભા  સુાધરાઈ ના પ્રમુખ અને નવા ચીફ ઓફિસર મહેન્દ્ર હુબડાની ઉપસિૃથતિમાં યોજાઈ હતી.  કારોબારી ની સમિતિ ની સર્વાનુમતે બહાલી અપાઈ હતી. સુાધરાઈ ના કાઉન્સિલર દિલીપ ભાઈ ગોર એ પૂર્વ મંજૂરી વગર વિપક્ષ માઈક ન વાપરી શકે એ બાબતે વિપક્ષી નેતા ઇમરાન જત અને દિલીપ ગોર વચ્ચે ચકમક ઝરી હતી.

મુખ્યમંત્રી સ્વણમ યોજના ના કામો ના વિકાસની ચર્ચા કરી હતી. તેમજ ચોમાસા પછી ના વરસાદ માં રસ્તાઓ તૂટી પડયા છે તે અનુસંધાને ૪કરોડ ના વિકાસ ની દરખાસ્ત મુકાઈ હતી જેમાં ૪૫લાખ ના રસ્તા રીપેર માટે પ્રાથમ તબકકા માં મંજુર થઈ હતી..

કોંગ્રેસ ના અનુ બાપા ખત્રી એ ચાઈના ગેટ પાસે વરસાદી પાણી ભરાય છે તે દૂર કરી રસ્તો બનાવવા માંગ કરી હતી.પી ડબ્લ્યુવાળી શેરી ના રસ્તા ના માર્ગ ને લેવલ કરવા જણાવ્યું હતું. કિશોર સિંહ એ જણાવ્યું હતું કે બારોઈ સોસાયટી વિસ્તાર માં ડી પી આર નો પ્રશ્ન દરખાસ્ત માં છે. સરકારી ખરાબી  જમીન પર ગામાથી ૩ થી ૫ કિમિ ડીપીઆર બનાવવામાં આવશે. ડીપીઆર બનાવવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો..

આ સભા માં પ્રમુખ એ શાી મેદાન મધ્યે ી પુરુષ માટે શૌચાલ્ય બનાવવા ની વાત કરી હતી..બારોઇ ની જૂની પંચાયત અને ગોકુલમ વચ્ચે ી્પુરુષ ના શૌચાલ્ય તેમજ ધર્મેન્દ્ર પ્રોવિઝન વાળી શેરી માં શૌચાલ્ય તેમજ અન્ય વિસ્તાર માં તેમજ નદી વાળા નાકા પાસે જાહેર શૌચાલ્ય બનાવવા કહી હતી..તમામ શૌચાલ્ય ની સફાઈ થાય એવી માંગ કરી હતી.તેમજ પોર્ટ કોલોની થી બારોઈ શિશુ મંદિર સુાધી ગૌરવ પાથ બનશે એમ જણાવ્યું હતું. મુન્દ્રા ની બસ સ્ટેન્ડ વિસ્તાર માં રીક્ષા નો સ્ટેન્ડ તેમજ જવાહર ચોક ના ખાણી પીણી અને ફેરિયા ને રબારી સમાજ ની સામે પાંજરાપોળ ની જમીન માં ખસેડવા ની વાત કરતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. તમામ ફેરિયાઓને સુાધરાઈ ટોકન ભાવે જગ્યા ફાળવવા જણાવ્યું હતું અને વૈકલ્પિક વ્યવસૃથા ની વાત કરી હતી.

મુન્દ્રા બારોઈ નગરપાલિકાની માલિકી ની શાક માર્કેટ પાસે ની દુકાનોના ભાડા વાધારવા ની વાત કરી હતી. વેપારીઓ ભાડુ નિયમિત ભરે એવી વાત થઈ હતી..

પ્રમુખ એ જણાવ્યું હતું કે જાહેર માં કચરો નાખવાના અને જાહેર માં થૂંકવા અંગે તેમજ સ્વચ્છતા જાળવવા સુાધરાઈ આગામી સમય માં કડક નિયમ બનાવવા માંગ કરી હતી.  બારોઇ અનુસૂચિત સમાજ ની ૩લાખ ના સાંસ્કૃતિક હોલ મંજુર થયો હોવાનો અને તેના જગ્યા ફાળવણી માટેની ચર્ચા થઈ હતી.વિપક્ષી નેતા એ ડાક બંગલા થી કેવડી નદી સુાધી રોડ લાઈટ નાખવા રજૂઆત કરી હતી. મુન્દ્રા તાલુકા પંચાયત ની સામે આવેલ ઘેટાં ઉછેર કેન્દ્ર માં નગર પાલિકા ભવન. ફાયર સ્ટેશન સહીત ના વિભાગો બનાવવા સુાધરાઈ પ્રયાસ શીલ હોવાનું જણાવ્યું હતું. વિપક્ષ ના ઇમરાન જત એ ઉપપ્રમુખ ની ચેમ્બર અંગે વિરોધ ઉઠાવયોહતો… મુન્દ્રા ના બારોઈ શિશુ મંદિર પાસે ચોકડી પર સરદાર વલ્લભ ભાઈ પટેલ નો સર્કલ બનાવવા વાત કરી હતી તેમજ પ્રમુખએ એસ્ટી ચોક થી અલકનંદા સોસાયટી સુાધી ઘણીમાતંગ દેવ માર્ગ ના નામકરણ અંગે વાત કરી હતી. તેમજ મુન્દ્રા ડાક બંગલા નજીક મહાત્મા ગાંધી ની પ્રતિમા તેમજ મુન્દ્રા ડાક બંગલા થી નદી વાળા નાકા સુાધી નો સુાધી શાહ બુખારી દાદા ના નામકરણ અંગે નો ઠરાવ કર્યો હતો..

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here