દાનહમાં એસસી વિદ્યાર્થીઓને ૩ વર્ષોથી નથી મળી સ્કૉલરશિપ, ગુલાબ રોહિતે કરી શિક્ષણ ડાયરેક્ટર ને લખિત રજુઆત

0
173

સેલવાસ. દાનહમાં એસસી વર્ગનાં વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ નહીં મળી રહી.આ અંગે સેલવાસ જિલ્લા ભાજપ એસસી મોર્ચાનાં ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતે એજુકેશન ડાયરેક્ટરથી રજુઆત કરી છે. ગુલાબ રોહિતે એજયુકેશન ડાયરેક્ટરને લખેલા પત્રમાં બતાવ્યું કે એસસી વિદ્યાર્થીઓને સત્ર ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦૨૦, ૨૦૨૦-૨૦૨૧ ની પ્રી-મૈટ્રિક સ્કૉલરશિપ અને ૨૦૨૦-૨૦૨૧ ની પોસ્ટ-મૈટ્રિક સ્કૉલરશિપ નહીં મળી છે. પ્રી-મૈટ્રિક અને પોસ્ટ-મૈટ્રિક વિદ્યાર્થીઓની ક્ક્ષાઓ ચાલૂ છે.આ સમયે સ્કૉલરશિપ મળે તો વિદ્યાર્થીઓને મદદરૂપ નિવળશે. સ્કૉલરશિપ સમયસર મળે એવી વ્યવસ્થા કરવું જોઈએ. ગુલાબ રોહિતે શિક્ષણ નિયામકને  તાત્કાલિક અસર થી વિધાર્થીઓ ને સ્કૉલરશિપ અપવા વિનંતી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here