વડોદરા : ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપ મેચ પર સટ્ટો, ત્રણની ધરપકડ કરાઈ

0
402

[ad_1]

વડોદરા, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર

ટી ટ્વેન્ટી વર્લ્ડકપની રમાતી મેચો પૈકી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ પર વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં જેતલપુર બ્રિજ નીચે સટ્ટો રમતા અને રમાડતા શરીફખાન ઇમામખાન પઠાણ, આકાશ વિજય રાણા અને મોહમહનિફ ઉર્ફે બાબા એહમદમિયા શેખની પીસીબી પોલીસે ધરપકડ કરી હતી જ્યારે ફરાર ચાર શખ્સો અમિત દિલીપ રાણા, આમિર મહેન્દ્રસિંહ રાઠોડ, વિપુલ અને સેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે 4 મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ.61910નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here