[ad_1]
અમદાવાદ,ગુરુવાર,28 ઓકટોબર,2021
અમદાવાદમાં ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તમામ
રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૫૧૧ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૧૩૨૨૫ લોકોને
બીજો ડોઝ એમ કુલ મળીને ૧૬૭૩૬ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.ઘર સેવા વેકિસનેશન
યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૮૨૩ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા ૨૩૭૫ લોકોને રસી
આપવામાં આવી છે.
[ad_2]
Source link