જમ્મુ કાશ્મીર રાજોરીમા શહિદ થયેલા આર્મી જવાનોને મોહનાકાંવચાળી યુવા શક્તિ ગૃપ દ્વારા બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામા આવી. જેમા યુવા શક્તિ ગ્રૂપ ના આગેવાનો દેવુભાઈ મોકશી રાજ મોકશી ભરતભાઇ વળવી, મુકેશ ભાઇ,ગમનભાઈ તથા ગામના ભાઇઓ અને બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી દેશની રક્ષા કાજે પોતાના જીવ ની આહુતિ આપનાર જાંબાઝ સૈન્ય ના જવાનો ને સ્થાનિક યુવાનોએ એકત્ર થઈ શ્રદ્ધાંજલિ આપી હતી