મધ્યમ વર્ગીય પરિવારને સરકાર નો ફરી આંચકો..રાંધણ ગેસ સિલિન્ડર ના રૂપિયા 884.50 રૂપિયા થી વધી ને 899.50

0
194

દિલ્હી-મુંબઈમાં સબસિડી વગરના ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઈ ગઈ છે.એટલે કે મધ્યમ વર્ગનીી પરિવારને ગૃહિણીઓનુંું બજેટ સામી દિવાળીએ ખોરવાઈ જશે સરકારેે આવતા દિવસોમા આવીી રહેલા નવરાત્રી અને દિવાળીી જેવા તહેવારો ને લઈને મધ્યમ વર્ગીય પરિવારોને કમર તોડીી નાખી છે રાંધણગેસનાાા સિલિન્ડરના ભાવ વધારો   ઝીકાયો છે 
સામાન્ય રીતે મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ ઓછા પ્રમાણમાં વેતન આવે છે અને એવા સમયે સરકાર દ્વારા જે નીર્ણય લેવા મા આવ્યો છે તે લોકો માટે પીડા દાયક બનશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here