ધરમપુર વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર શબ્બીર બાહનાન 100 કાર્યકર્તા સાથે કર્યા કેસરિયા

0
27

મોદી પરિવાર માટે આયોજિત પાલિકા વિસ્તારમાં આયોજીત વિશેષ સભા દરમ્યાન ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ અને જિલ્લા પમુખ ના હસ્તે ભાજપ નો ખેસ ધારણ કર્યો

ધરમપુર પાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3 માં આયોજિત મોદી પરિવાર કાર્યક્રમ માં મુસ્લિમ અગ્રણીઓ 100 કાર્યકર્તાઓ સાથે ભાજપ માં જોડાયા

પાલિકા વિસ્તારમાં આયોજિત કરવામાં આવેલા મોદી પરિવાર કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય શ્રી અરવિંદ ભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ હેમંત ભાઈ કંસારા ની અધ્યક્ષતા માં આયોજિત કાર્યક્રમ દરમ્યાન મુસ્લિમ અગ્રણી શબ્બીર ભાઈ બાહનાન અને 100 કાર્યકર્તા ઓ વિધિવત કેસરિયો ધારણ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here