જામનગરશહેરમાં વસવાટ કરતા ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલના પર્વની ઉજવણીના કરાયો પ્રારંભ

0
105

[ad_1]


– જામનગરના સેક્રેડ હાર્ટ ચર્ચ ને ઝળહળતીથી રોશનીથી શણગારાયું: ભગવાન ઇસુના જન્મની ઝાંખી ઉભી કરાઈ

જામનગર, તા. 24 ડિસેમ્બર

જામનગર ના ખ્રિસ્તી સંપ્રદાય દ્વારા ૨૫મી ડીસેમ્બરને નાતાલના પર્વની ઉજવણીના ભાગરૂપે આજે પૂર્વ સંધ્યાએ જામનગરના સેક્રેટ હાર્ટ ચર્ચ ને ઝળહળતી રોશની થી શણગારવામાં આવ્યું છે, તેમજ ભગવાન ઇસુના જન્મના વધામણા કરવામાં આવી રહ્યા છે.

 અંબર ચોકડી પાસે આવેલા ચર્ચમાં ભવ્ય રોશની ગોઠવ્યા પછી ભગવાન ઈસુના જન્મ દિન ના જુદા જુદા કટાઉટ તૈયાર કરીને રાખવામાં આવ્યા છે, ઉપરાંત ભગવાન ઇસુના જન્મ લઈને સમુહ પ્રાર્થના સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 આ ઉપરાંત જામનગરની સેન્ટ ફ્રાન્સિસ તેમજ સેન્ટ જેવિયર્સ સ્કુલ માં પણ ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે, અને શાળાના પટાંગણમાં પણ ના ભગવાન ઈશુ ના જન્મ ની વધામણી ના ભાગરૂપે વિવિધ કટાઉટ તૈયાર કરવામાં છે, અને રંગબેરંગી રોશની કરાઈ છે. ઉપરાંત શાળાના બિલ્ડીંગને પણ રોશની થી સજ્જ બનાવાયું છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here