અમદાવાદમાં ૧૭૭૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ

0
318

[ad_1]


અમદાવાદ,શનિવાર,30 ઓકટોબર,2021

અમદાવાદમાં શનિવારે કોરોનાના નવા બે કેસ નોંધાયા
હતા.કોરોનાથી એક પણ મોત થયુ નથી.બે દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
હતી.શનિવારે ૧૭૭૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.ઘર સેવા વેકિસનેશન યોજના અંતર્ગત
૨૯૦૬ રજિસ્ટ્રેશન થતા ૨૪૭૦ લોકોને રસી અપાઈ હતી.બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડમાં ૮૦ અને
એ.એમ.ટી.એસ.બસ સ્ટેન્ડમાં ૧૭૯ લોકોને રસી આપવામાં આવી હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here